ઇતિહાસ અને સ્‍થાપત્‍ય

        કચ્‍છ જિલ્‍લાનો ભુજ તાલુકો અને ભુજ શહેર વિશેષ મહત્‍વ ધરાવે છે. સદીઓથી કચ્‍છનું વડું મથક અને પાટનગર આ તાલુકામાં છે. ભુજની સ્‍થાપના સંવત ૧૬૦પ (ઇ.સ. ૧પ૪૯) માં થઇ છે.