એક બેનમુન શાહી
સંભારણું ભુજ શહેરમાં
મહારાવ શ્ની લખપતજી
દ્વારા બાંધવામાં
આવેલ આયના મહેલ છે.
આયના મહેલમાં મનોરમ્ય
ફુવારા, કાચના ઝુમ્મરો,
અરીસાથી મઢેલ દિવાલો,
હાથીદાંતના નકશીકામથી
જડેલ દરવાજા અને અનેક
પુરાણી વસ્તુઓ અહીં
રાજાશાહી સમય નું
દ્રશ્ય ખડું કરાવે
છે. મહેલના દરબાર ખંડમાં
સુવર્ણ પાયે ઢાળેલો મહારવ
લખપતજીનો ઢોલિયો અને
તેના પર હિરે જડિત તલવાર
પણ મૂકવામાં આવેલ છે.